AMC RECRUITMENT 2026
AMC Recruitment 2026: Sahayak Food Safety Officer
The Ahmedabad Municipal Corporation (AMC) has announced a recruitment notification for the Health Department.
Vacancy Details
| Advertisement No. | 21/2025-26 |
|---|---|
| Post Name | Sahayak Food Safety Officer |
| Total Vacancies | 45 |
| Last Date | 27/01/2026 (11:59 PM) |
Important Information
- Application Mode: Online Only
- Notification Date: 13/01/2026
- Official Website: www.ahmedabadcity.gov.in
Eligible candidates can apply online through the Recruitment & Results link on the official website.
AMC ભરતી 2026: સહાયક ફૂડ સેફ્ટી ઓફિસર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેલ્થ ખાતા માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ભરતીની વિગત
| જાહેરાત ક્રમાંક | ૨૧/૨૦૨૫-૨૬ |
|---|---|
| જગ્યાનું નામ | સહાયક ફૂડ સેફ્ટી ઓફિસર |
| જગ્યાની સંખ્યા | ૪૫ (45) |
| છેલ્લી તારીખ | ૨૭/૦૧/૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ સુધી) |
મહત્વની માહિતી
- અરજી કરવાની રીત: ફક્ત ઓનલાઈન
- જાહેરાત તારીખ: ૧૩/૦૧/૨૦૨૬
- વેબસાઈટ: www.ahmedabadcity.gov.in
લાયકાત ધરાવતા ઉમેદવારોએ AMC ની વેબસાઈટ પર જઈ Recruitment & Results લિંક પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.