Back to Home

Loading...

By Admin |

Trimasik Gunpatrak

Smart School Tools | Gunpatrak & FLN

આ સાધન વિશે: સ્માર્ટ એકમ કસોટી ગુણપત્રક મેનેજર (The Knowledge Inbox)

નમસ્કાર શિક્ષક મિત્રો, The Knowledge Inbox દ્વારા તૈયાર કરાયેલ આ ઓનલાઇન Smart Gunpatrak Manager ટૂલ ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે છે.

🌟 મુખ્ય વિશેષતાઓ:

  • સરળ ગણતરી (Auto Calculation): વિદ્યાર્થીઓના માત્ર માર્કસ લખો, કુલ ગુણ આપમેળે ગણાશે.
  • 📄 PDF & Excel Export: એક ક્લિકમાં સુંદર ડિઝાઈનવાળી PDF ડાઉનલોડ કરો.
  • 🔒 Data Safety: તમારો ડેટા ઓનલાઇન સર્વર પર નહિ, પણ તમારા જ મોબાઈલ/કોમ્પ્યુટરમાં સુરક્ષિત રહે છે.

🆕 નવા ફીચર્સ અને ઉપયોગની રીત:

  • 🔢 રજી. સંખ્યા (Auto Count): વિદ્યાર્થીઓના નામ પેસ્ટ કરતા જ સંખ્યા ગણાઈ જશે.
  • 📝 કોરું પત્રક (Blank Print): જો તમારે નામ વગર માત્ર ખાલી ખાના વાળું પત્રક કાઢવું હોય, તો 'રજી. સંખ્યા' ના બોક્સમાં જાતે આંકડો (દા.ત. 40) લખી દો.
  • 📥 Save/Load: કામ અધૂરું હોય તો Save કરી ફાઇલ રાખો અને ફરી શરૂ કરવા Load થી Upload કરો.

📊 સ્માર્ટ ગુણપત્રક મેનેજર

📚 FLN અભિયાન પત્રક