Back to Home

Loading...

By Admin |

Invitation card creater

Smart Generator: Invitation & Certificate

Invitation Settings

Left Logo Right Logo
આમંત્રણ પત્રિકા
થળી વિસ્તાર પ્રાથમિક શાળા, તેરવાડા
77 માં પ્રજાસત્તાક દિન ઉજવણી
Center Date Image
પ્રતિ શ્રી, _________________________
સવિનય જણાવવાનું કે, આગામી તારીખ ૨૬ જાન્યુઆરી ના રોજ આપણા દેશના રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી અમારી શાળાના પ્રાંગણમાં રાખેલ છે. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તો આ શુભ પ્રસંગે આપ શ્રીને સમયસર ઉપસ્થિત રહેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે.
કાર્યક્રમની વિગત
તારીખ:૨૬-૦૧-૨૦૨૬, સોમવાર
સમય:સવારે ૮:૩૦ કલાકે
સ્થળ:શાળાનું પટાંગણ
Watermark
જાખોત્રા પ્રાથમિક શાળા
મુ. જાખોત્રા, તા. સાંતલપુર, જિ. પાટણ
સન્માનપત્ર
સન્માનિત દીકરી
દેવીબેન સામતાભાઈ ચૌધરી
ગામ: જાખોત્રા
આજરોજ ૨૬ મી જાન્યુઆરી (૭૭ માં પ્રજાસત્તાક પર્વ) ના મંગલ અવસરે, આપણા ગામના આંગણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ત્રિરંગો લહેરાવવાનું પરમ સૌભાગ્ય ગામની 'સૌથી વધુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર દીકરી' ને આપવામાં આવ્યું છે.

તમે ઉચ્ચ શિક્ષણ મેળવી માત્ર તમારા માવતરનું જ નહીં, પરંતુ સમગ્ર ગામ અને સમાજનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે. તમારી આ અનુપમ સિદ્ધિ અને દેશભક્તિ બદલ જાખોત્રા પ્રાથમિક શાળા હર્ષ અને ગૌરવ સાથે તમને આ સન્માનપત્ર એનાયત કરે છે.
"તમે સફળતાના ઉચ્ચ શિખરો સર કરો તેવી હાર્દિક શુભેચ્છાઓ..."