Become Content Creator Admin Panel
Back to Home

Loading...

By Admin |

જિલ્લા આંતરિક બદલી કેમ્પ અને વધ પરત કેમ્પ

રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઇન) અને વધ પરત કેમ્પ માટેનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષક મિત્રો માટે દરેક તબક્કાની તારીખો નીચે મુજબ છે.


તા. 12/12/2025

વધ પરત કેમ્પ: આ તારીખે વધ પરત કેમ્પનું આયોજન કરવામાં આવશે.

તા. 13/12/2025 થી 15/12/2025

ખાલી જગ્યાઓની એન્ટ્રી (જિલ્લા કક્ષાએ): જિલ્લા કક્ષાએથી ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઇન પોર્ટલમાં એન્ટર કરવાની કામગીરી કરવામાં આવશે.

તા. 16/12/2025

ખાલી જગ્યાનું વેરિફિકેશન: પોર્ટલ પર અપલોડ કરેલ ખાલી જગ્યાઓનું વેરિફિકેશન કરવાની કામગીરી જિલ્લા દ્વારા કરવામાં આવશે.

તા. 17/12/2025 થી 19/12/2025

શિક્ષકો માટે ફોર્મ ભરવાનો સમય: શિક્ષક મિત્રોએ જિલ્લા આંતરિક બદલી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી આ સમયગાળા દરમિયાન કરવાની રહેશે. (ખાસ નોંધ લેવી)

તા. 19/12/2025 થી 22/12/2025

તાલુકા કક્ષાએ વેરિફિકેશન: તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને માન્ય/અમાન્યના કારણ સહિત જિલ્લા કક્ષાએ રજુ કરવાની કામગીરી.

તા. 20/12/2025 થી 29/12/2025

જિલ્લા કક્ષાએ ચકાસણી અને એપ્રુવલ: જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી દ્વારા અરજીઓની ચકાસણી કરી, એપ્રુવલ કે રીજેક્ટ કરી લેખિત કારણ સહિત અરજદારને જાણ કરવાની અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી.

તા. 30/12/2025 થી 31/12/2025

રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: રાજ્ય કક્ષાએ અરજીઓ અને વિગતોનું વેરિફિકેશન કરવાની કામગીરી.

તા. 01/01/2026

ઓર્ડર ઇશ્યૂ: બદલી અંગેના ઓર્ડર ઇશ્યૂ કરવાની કામગીરી. Download Your Order : Click Here

Categories

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's.

Facebook