Become Content Creator Admin Panel
Back to Home

Loading...

By Admin |

જિલ્લા આંતરિક બદલી (ઓનલાઇન) - પ્રક્રિયા અને સમયપત્રક જાહેર

  જિલ્લા આંતરિક બદલી (ઓનલાઇન) - પ્રક્રિયા અને સમયપત્રક જાહેર: સંપૂર્ણ માહિતી અહીં જુઓ

The Knowledge Inbox પર આપનું સ્વાગત છે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા આંતરિક બદલી (ઓનલાઇન) માટેનો કાર્યક્રમ અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે શિક્ષક મિત્રો જિલ્લા ફેરબદલી માટે રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ મહત્વના સમાચાર છે.

આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે અને તેમાં ખાલી જગ્યાઓની એન્ટ્રીથી લઈને ઓર્ડર ઈસ્યુ કરવા સુધીની તમામ વિગતો નીચે મુજબ છે.



📅 મહત્વની તારીખો અને સમયપત્રક

નીચે આપેલ કોષ્ટકમાં બદલી પ્રક્રિયાના દરેક તબક્કાની તારીખ અને વિગત દર્શાવેલ છે:

ક્રમ પ્રક્રિયા તારીખ વિગત

૧ ખાલી જગ્યાઓની એન્ટ્રી ૦૨/૦૧/૨૦૨૬ જિલ્લા કક્ષાએ પોર્ટલમાં ખાલી જગ્યાઓની માહિતી દાખલ કરવી.

૨ જગ્યાઓનું વેરિફિકેશન ૦૩/૦૧/૨૦૨૬ જિલ્લા દ્વારા અપલોડ થયેલ ખાલી જગ્યાઓની ચકાસણી કરવી.

૩ શિક્ષકો દ્વારા ફોર્મ ભરવું ૦૫/૦૧/૨૦૨૬ થી ૦૬/૦૧/૨૦૨૬ શિક્ષકોએ ઓનલાઇન બદલી માટે અરજી ફોર્મ ભરવું.

૪ તાલુકા કક્ષાએ ચકાસણી ૦૭/૦૧/૨૦૨૬ થી ૦૮/૦૧/૨૦૨૬ તાલુકા અધિકારી દ્વારા અરજી ફોર્મનું વેરિફિકેશન અને જિલ્લામાં રજૂઆત.

૫ જિલ્લા કક્ષાએ ચકાસણી ૦૯/૦૧/૨૦૨૬ થી ૧૪/૦૧/૨૦૨૬ જિલ્લા અધિકારી દ્વારા અરજીઓનું એપ્રુવલ/રિજેક્શન અને અપલોડ.

૬ રાજ્ય કક્ષાએ વેરિફિકેશન ૧૫/૦૧/૨૦૨૬ રાજ્ય કક્ષાએ અંતિમ ચકાસણીની કામગીરી.

ઓર્ડર ઈસ્યુ કરવા ૧૬/૦૧/૨૦૨૬



Categories

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's.

Facebook