Gujarat police wireless PSI
Gujarat Police Wireless PSI & Technical Operator Recruitment 2026 |
Gujarat Police Recruitment Board (GPRB) દ્વારા વાયરલેસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (Wireless) અને ટેકનીકલ ઓપરેટર (Technical Operator) વર્ગ-3 ની જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
ભરતીની સંપૂર્ણ વિગત, લાયકાત, પગારધોરણ અને સિલેબસ નીચે મુજબ છે.
📋 Recruitment Overview (ભરતીની ઝાંખી)
વિગત માહિતી
Recruiter Gujarat Police Recruitment Board (GPRB)
Post Names Police Sub Inspector (Wireless) & Technical Operator
Total Vacancies. 870 Posts (172 PSI + 698 TO)
Application Mode Online (OJAS)
Job Location Gujarat
📅 Important Dates (મહત્વની તારીખો)
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ: 09/01/2026 (બપોરે 14:00 થી)
અરજી કરવાની છેલ્લી તારીખ: 29/01/2026 (રાત્રે 23:59 સુધી)
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ: 01/02/2026
🔢 Vacancy Details (જગ્યાની વિગત)
ક્રમ પોસ્ટનું નામ. કુલ જગ્યાઓ
1 Police Sub Inspector (Wireless) 172
2. Technical Operator 698
કુલ 870
🎓 Eligibility Criteria (લાયકાત)
1. Education Qualification (શૈક્ષણિક લાયકાત)
ઉમેદવારે નીચેનામાંથી કોઈપણ વિષયમાં B.E. / B.Tech (Bachelor's degree) મેળવેલ હોવી જોઈએ:
Electronics and Communication (EC)
Electronics and Telecommunication
Electronics Engineering
Information Technology (IT)
Computer Engineering / Computer Science
Information and Communication Technology
2. Age Limit (વય મર્યાદા) - as on 29/01/2026
PSI (Wireless): વધુમાં વધુ 35 વર્ષ.
Technical Operator: વધુમાં વધુ 35 વર્ષ.
રિલેક્સેશન: અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.
💰 Salary (પગારધોરણ)
પસંદગી ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે:
PSI (Wireless): ₹ 49,600/- પ્રતિ માસ.
Technical Operator: ₹ 40,800/- પ્રતિ માસ.
📝 Exam Pattern (પરીક્ષા પદ્ધતિ)
પરીક્ષા MCQ (Objective) પ્રકારની રહેશે. કુલ 200 પ્રશ્નો અને 200 ગુણ રહેશે. સમય 3 કલાકનો રહેશે.
Part A (80 Marks):
Reasoning, Data Interpretation, Quantitative Aptitude, Constitution of India, Current Affairs & GK.
Part B (120 Marks):
Technical Subjects (Electronics, Computer, Communication, Networks etc.).
Negative Marking: દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે.
💸 Application Fees (અરજી ફી)
General Category: ₹ 100/- + Bank Charges.
SC/ST/SEBC/EWS/Ex-Serviceman: કોઈ ફી ભરવાની નથી.
🔗 Important Links
Apply Online: OJAS Website
Official Website: GPRB Website
