Gujarat University Recruitment
Gujarat University Recruitment 2025-26
Employment Notification No. GU/Admin/2025-26
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા વિવિધ શૈક્ષણિક અને વહીવટી પોસ્ટ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.
| 📅 મહત્વની તારીખો | |
|---|---|
| ઓનલાઇન અરજી શરૂ: | 29/12/2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ: | 13/01/2026 (05:00 PM સુધી) |
| Official Notification: | Click Here |
| 💰 અરજી ફી (Online Only) | |
|---|---|
| General Category: | ₹ 750/- |
| SC / ST / SEBC / EWS: | ₹ 500/- |
| PwD (દિવ્યાંગ): | NIL (ફ્રી) |
📍 પોસ્ટ અને જગ્યાઓની વિગત
મુખ્ય વહીવટી જગ્યાઓ:
- Junior Clerk (જુનિયર ક્લાર્ક): 84 જગ્યાઓ
- Senior Clerk (સિનિયર ક્લાર્ક): 07 જગ્યાઓ
- Registrar (રજિસ્ટ્રાર): 01 જગ્યા
- Assistant Registrar: 01 જગ્યા
- Laboratory Assistant: 02 જગ્યાઓ
- Security Officer: 01 જગ્યા
- University Engineer: 01 જગ્યા
અન્ય મહત્વની પોસ્ટ:
- Director (Academic Staff College & CDC)
- Chief Account Officer & Accounts Officer
- Librarian & Technical Assistant
- Deputy Engineer (Civil)
- Field Work Assistant
PwD (દિવ્યાંગ) ઉમેદવારો માટે ખાસ ભરતી:
- Deputy Registrar, Programmer, Warden
- Stenographer, Storekeeper, Jr. Clerk
- Telephone Operator, Key Punch Operator
⚠️ ખાસ સૂચનાઓ:
👉 ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
- દરેક પોસ્ટ માટે અલગથી અરજી કરવાની રહેશે.
- અરજી માત્ર ઓનલાઇન મોડમાં જ સ્વીકારવામાં આવશે.
- ઉમેદવારોએ હાર્ડકોપી જમા કરાવવાની જરૂર નથી.
- પસંદગી પામેલ ઉમેદવારોએ CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની રહેશે.