Back to Home

Loading...

By Admin |

IBPS RECRUITMENT UPDATE

IBPS RRB XIV (2025-26) Latest Updates

IBPS CRP RRBs XIV ભરતી પ્રક્રિયા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારોએ ગ્રામીણ બેંકની પરીક્ષા આપી હતી તેમના માટે નીચે મુજબની વિગતો જાહેર થઈ છે.

🔥 New Updates (Jan 2026):

  • Office Assistant (Clerk): પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર.
  • Office Assistant Mains: એડમિટ કાર્ડ (Call Letter) ડાઉનલોડ માટે ઉપલબ્ધ.
  • Officer Scale I, II, III: ઇન્ટરવ્યુ કોલ લેટર જાહેર.

📅 મહત્વની તારીખો (Important Dates)

Event Date
Result Status Out 23 Jan 2026
Mains Admit Card Out 23 Jan 2026
Office Assistant Mains Exam 01 Feb 2026

તમારું રિઝલ્ટ જોવા અને મેઈન્સ પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરો.

👉 Download Admit Card & Check Result Here

Visit the official website ibps.in for more details.