Back to Home

Loading...

By Admin |

Jamnagar municipal Exam

JMC Junior Engineer Exam Date & Call Letter 2026

📅 Date: 03-01-2026 | 🏛️ Jamnagar Municipal Corporation

જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા ટેકનિકલ સંવર્ગની ભરતી માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.જુનિયર ઈજનેર (સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ) ની લેખિત પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે.

🚨 મહત્વની નોંધ (Postponed):
જાહેરાત ક્રમાંક ૧૭/૨૦૨૪-૨૫ નાયબ કાર્યપાલક ઈજનેર (પર્યાવરણ) ની લેખિત પરીક્ષા હાલ પૂરતી ટેકનિકલ કારણોસર મોકૂફ (Postponed) રાખવામાં આવી છે.

🗓️ પરીક્ષાનો કાર્યક્રમ (Exam Schedule)

નીચે મુજબના ૩ સંવર્ગો માટે પરીક્ષા યોજાશે:

પોસ્ટનું નામ તારીખ & સમય પરીક્ષા સ્થળ
1. જુનિયર ઈજનેર (Civil) 18/01/2026 (રવિવાર)
બપોરે 03:00 થી 05:30
સિલ્વર ઓક યુનિવર્સિટી,
ગોતા, અમદાવાદ
2. જુનિયર ઈજનેર (Electrical)
3. જુનિયર ઈજનેર (Mechanical)
🎫 કોલ લેટર (Call Letter Update):
ઉમેદવારોએ OJAS વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.
👉 શરૂઆત: 10/01/2026 (બપોરે 12:00 વાગ્યાથી)
👉 છેલ્લી તારીખ: 18/01/2026 (બપોરે 03:00 વાગ્યા સુધી).

⚠️ નોંધ: સમયમર્યાદા બાદ કોલ લેટર ડાઉનલોડ થશે નહીં, જેની ઉમેદવારોએ નોંધ લેવી.

અભ્યાસક્રમ (Syllabus) જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

Download official letter


કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો:

Download Call Letter (OJAS)

The Knowledge Inbox
Govt Job Updates & Smart Alerts