RBI Recruitment 2026

 Reserve Bank of India (RBI)

Reserve Bank of India (RBI) દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે Office Attendant ની પોસ્ટ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. બેંકમાં નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક છે.

ભરતીની મુખ્ય બાબતો:
  • સંસ્થા: Reserve Bank of India (RBI)
  • પોસ્ટ: Office Attendant
  • કુલ જગ્યાઓ: 572
  • પગાર: અંદાજે ₹46,029/- પ્રતિ માસ (Gross)
  • છેલ્લી તારીખ: 04 ફેબ્રુઆરી 2026

Vacancies Details (જગ્યાની વિગત)

ઓફિસ જગ્યાઓ
અમદાવાદ (Ahmedabad) 29
મુંબઈ (Mumbai) 33
કુલ (Total Vacancy) 572

Education Qualification (શૈક્ષણિક લાયકાત)

તારીખ 01/01/2026 ના રોજ સ્થિતિ:

  • માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (S.S.C./Matriculation) પાસ હોવું જરૂરી છે.
  • ઉમેદવારને જે તે રાજ્યની સ્થાનિક ભાષા લખતા, વાંચતા અને બોલતા આવડવી જોઈએ.
  • ખાસ નોંધ: સ્નાતક (Graduate) ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે નહીં. માત્ર Undergraduate ઉમેદવારો જ પાત્ર છે.

Age Limit (વય મર્યાદા)

તારીખ 01/01/2026 ના રોજ ઉંમર:

  • ઓછામાં ઓછી: 18 વર્ષ
  • વધુમાં વધુ: 25 વર્ષ
  • (જન્મ તારીખ 02/01/2001 થી 01/01/2008 ની વચ્ચે)
  • SC/ST ને 5 વર્ષ અને OBC ને 3 વર્ષની છૂટછાટ મળશે.

Application Fees (અરજી ફી)

કેટેગરી ફી (With GST)
Gen / OBC / EWS ₹450 + 18% GST
SC / ST / PwBD / Ex-Servicemen ₹50 + 18% GST

Salary (પગાર ધોરણ)

શરૂઆતનો બેઝિક પગાર ₹24,250/- રહેશે. અન્ય ભથ્થાં ઉમેરતા કુલ માસિક પગાર અંદાજે ₹46,029/- થશે.

Important Dates (તારીખો)

ફોર્મ ભરવાની શરૂઆત 15 જાન્યુઆરી 2026
છેલ્લી તારીખ 04 ફેબ્રુઆરી 2026
ઓનલાઇન પરીક્ષા (Tentative) 28 ફેબ્રુઆરી અને 01 માર્ચ 2026

Selection Process (પસંદગી પ્રક્રિયા)

  • Step 1: ઓનલાઇન ટેસ્ટ (120 ગુણ - રીઝનીંગ, અંગ્રેજી, જી.કે., ગણિત)
  • Step 2: ભાષા કસોટી (LPT) - સ્થાનિક ભાષાનું જ્ઞાન ચકાસવામાં આવશે.

Important Links (મહત્વની લિંક)

👉 Apply Online (અરજી કરો) 📄 Official Notification PDF
Follow The Knowledge Inbox for more updates.