Back to Home

Loading...

By Admin |

SBI SCO Cader Recruitment

SBI Specialist Cadre Officer (SCO) Recruitment 2026

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની 12 વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો બેંકિંગ ક્ષેત્રમાં UI/UX ડિઝાઇનમાં કરિયર બનાવવા માંગે છે તેમના માટે આ એક સુવર્ણ તક છે.

📌 મહત્વની માહિતી (Overview)

સંસ્થાનું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)
જાહેરાત ક્રમાંક CRPD/SCO/2025-26/22
પોસ્ટનું નામ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) - UI/UX Roles
કુલ જગ્યાઓ 12
અરજી કરવાની છેલ્લી તારીખ 05 ફેબ્રુઆરી 2026
જોબ લોકેશન ઓલ ઇન્ડિયા

📅 મહત્વની તારીખો (Important Dates)

  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ: 16 જાન્યુઆરી 2026
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 05 ફેબ્રુઆરી 2026
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 05 ફેબ્રુઆરી 2026

💼 પોસ્ટ અને ખાલી જગ્યાઓ (Vacancy Details)

આ ભરતીમાં મુખ્યત્વે UI/UX ડિઝાઇન સંબંધિત નીચે મુજબની પોસ્ટ છે:

  • Vice President (UX)
  • Deputy Vice President (UX)
  • Assistant Vice President (UX)
  • Senior Special Executive (UI & UX)
  • Deputy Manager (UI & UX)

🎓 શૈક્ષણિક લાયકાત (Education Qualification)

  • ડિગ્રી: B.E./B.Tech (Computer Science/IT/Electronics) અથવા MCA અથવા M.Tech/M.Sc.
  • સર્ટિફિકેશન: માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી UX સર્ટિફિકેશન (જેમ કે HFI, NNG, IDF, Google UX Design વગેરે) હોવું જરૂરી છે.
  • અનુભવ: પોસ્ટ મુજબ 4 થી 15 વર્ષનો સંબંધિત ક્ષેત્રનો અનુભવ જરૂરી છે.

💰 અરજી ફી (Application Fees)

  • General / OBC / EWS: ₹750/-
  • SC / ST / PwD: કોઈ ફી નથી (Nil)
  • પેમેન્ટ મોડ: ઓનલાઇન (Debit Card/Credit Card/Net Banking)

🔗 મહત્વની લિંક્સ (Important Links)