Become Content Creator Admin Panel
Back to Home

Loading...

By Admin |

Tet 1 Final answer key realesd

TET-1 Final Answer Key 2026 જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા લેવાયેલ TET-1 (Teacher Eligibility Test-1) પરીક્ષાની Final Answer Key સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ નીચે આપેલી લિંક પરથી ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.

નોંધ: ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલ રજૂઆતો અને વિષય નિષ્ણાતોના અભિપ્રાય બાદ આ આખરી સુધારેલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પરીક્ષાની વિગતો (Exam Details):

પરીક્ષાનું નામ Teacher Eligibility Test - 1 (TET-1)
બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર
વિષય Final Answer Key Release
સ્ટેટસ જાહેર (Released)

કેવી રીતે ડાઉનલોડ કરવી? (How to Download):

  • સૌ પ્રથમ નીચે આપેલી "Download Final Answer Key" લિંક પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં PDF ફાઈલ ખુલશે.
  • તમારા પેપર સેટ (Series A, B, C, D) મુજબ જવાબો ચેક કરો.

Categories

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's.

Facebook