Back to Home

Loading...

By Admin |

GPSC CLASS 1-2 RECRUITMENT 2026

GPSC Recruitment 2026: 279 Class 1 & 2 Posts

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા હાલમાં જ વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2 ની કુલ 279 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે ઉમેદવારો સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે તેમના માટે આ સુવર્ણ તક છે.

ભરતીની મુખ્ય વિગતો (Highlights)

  • સંસ્થાનું નામ: Gujarat Public Service Commission (GPSC)
  • જાહેરાત ક્રમાંક: 111/2025-26 થી 133/2025-26
  • કુલ જગ્યાઓ: 279
  • અરજી કરવાની રીત: ઓનલાઇન (OJAS)
📅 અગત્યની તારીખો:
  • અરજી શરૂ થવાની તારીખ: 31/01/2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 16/02/2026
  • પરીક્ષાની સંભવિત તારીખ: 26/04/2026

જગ્યાઓની વિગત (Vacancy Details)

જાહેરાત નં. જગ્યાનું નામ કુલ જગ્યા
111/2025-26 Assistant Director (Class-1) 03
112/2025-26 Dy. Ex. Engineer (Civil) 03
114/2025-26 Assistant Engineer (Civil) 08
119/2025-26 Town Planner (Class-1) 07
120/2025-26 Medical Officer (Class-2) 17
121/2025-26 Assistant Engineer (Civil) - Mahanagarpalika 49
124/2025-26 Dy. Ex. Engineer (Civil) - Mahanagarpalika 26
133/2025-26 Librarian (Class-1) 01

(નોંધ: અન્ય તમામ પોસ્ટ માટે સત્તાવાર નોટિફિકેશન જુઓ)

કેવી રીતે અરજી કરવી? (How to Apply)

  1. સૌ પ્રથમ gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
  2. તમારું One Time Registration (OTR) લોગીન કરો.
  3. "Online Application" મેનુમાં જઈને "Apply" પર ક્લિક કરો.
  4. સંબંધિત જાહેરાત (Advt No. 111 to 133) પસંદ કરી ફોર્મ ભરો.