Back to Home

Loading...

By Admin |

GPSC STI (State Tax Inspector) Prelim Result 2025-26 Declared

GPSC STI (State Tax Inspector) Prelim Result 2025-26 Declared Advt No: 27/2025-26 5793 Candidates Qualified

GPSC State Tax Inspector (STI) Prelim Result 2025-26 Declared

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં લેવાયેલ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI) વર્ગ-3 ની પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ અહીં નીચે આપેલ લિંક દ્વારા અથવા કટ-ઓફ માર્ક્સ જોઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે.

ભરતી અને પરીક્ષાની મહત્વપૂર્ણ વિગતો:

  • જાહેરાત ક્રમાંક: 27/2025-26
  • પોસ્ટનું નામ: રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector - STI), વર્ગ-3
  • પરીક્ષા તારીખ: 04 જાન્યુઆરી 2026 (04.01.2026)
  • કુલ પસંદગી પામેલા ઉમેદવારો: 5793
  • પરિણામ સ્ટેટસ: મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલ ઉમેદવારોની યાદી જાહેર.

Cut-off Marks (કેટેગરી મુજબ મેરીટ):

આયોગ દ્વારા જાહેર કરાયેલ પ્રોવિઝનલ પરિણામ મુજબ, મુખ્ય લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયેલ ઉમેદવારોનું કટ-ઓફ નીચે મુજબ છે:

Sr. No. Category & Gender Cut-off Marks
1 General Common 91.37
2 General Female 84.45
3 EWS Common 91.37
4 EWS Female 84.45
5 SEBC Common 91.37
6 SEBC Female 84.45
7 SC Common 91.37
8 SC Female 84.45
9 ST Common 81.67
10 ST Female 75.39
11 Ex. Servicemen 30.02
12 P.w.D Group- A 55.49
13 P.w.D Group- B 45.60
14 P.w.D Group- C 84.97
15 P.w.D Group- D (d & e) 24.47(d), 56.73(e)

મહત્વપૂર્ણ સૂચના:

જાહેરાત ક્રમાંક ૨૭/૨૦૨૫-૨૬ ની પાત્રતાની તમામ શરતોને આધીન રહીને, ઉપર મુજબના કુલ ૫૭૯૩ (5793) ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં બેસવા માટે કામચલાઉ રીતે લાયક ઠેરવવામાં આવ્યા છે.

પરીક્ષાના નિયમો અનુસાર, આ તમામ સફળ ઉમેદવારોએ આયોગની હવે પછીની સૂચના મુજબ મુખ્ય પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટે "વિગતવાર અરજી પત્રક" (DAF) માં ફરીથી અરજી કરવાની રહેશે.

Useful Links

સંપૂર્ણ રિઝલ્ટ લિસ્ટ (PDF) ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Download Result List

Visit Official GPSC Website

વધુ ભરતી અને પરીક્ષા લક્ષી અપડેટ્સ માટે The Knowledge Inbox સાથે જોડાયેલા રહો.