Back to Home

Loading...

By Admin |

NMMS Result Declared

NMMS Exam Result 2025-26 Declared Result Date: 12/02/2026 Check Merit List Online

✨ Result Declared: NMMS Exam 2025-26 ✨

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા તારીખ 03/01/2026 ના રોજ લેવાયેલ NMMS (National Means Cum-Merit Scholarship) પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તેઓ નીચે આપેલી લિંક પરથી પોતાનું પરિણામ અને મેરીટ લિસ્ટ ચેક કરી શકે છે. ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓની યાદી અને ગુણ (Marks) ઓનલાઇન ઉપલબ્ધ છે.

Exam Name NMMS Exam 2025-26
Conducting Body State Examination Board (SEB)
Exam Date 03/01/2026
Result Date 12/02/2026
Website sebexam.org

📉 Qualifying Marks (પાસિંગ ધોરણ)

નોટિફિકેશન મુજબ, પાસ થવા માટે નીચે મુજબના ગુણ જરૂરી છે:

  • General / OBC / EWS: બંને વિભાગમાં મળીને કુલ 40% ગુણ (72 ગુણ).
  • SC / ST / PH: બંને વિભાગમાં મળીને કુલ 32% ગુણ (58 ગુણ).

⚠️ અગત્યની સૂચના (Name Correction)

જો વિદ્યાર્થીના નામ, અટક કે જન્મ તારીખમાં કોઈ ભૂલ હોય, તો સુધારા માટેની અરજી સ્વીકારવામાં આવશે:

  • સુધારા માટેની તારીખ: 13/02/2026 થી 20/02/2026 સુધી
  • ક્યાં સંપર્ક કરવો?: જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ સંપર્ક કરવો.
  • નોંધ: આ પરીક્ષા OMR પદ્ધતિથી લેવાયેલ હોવાથી ગુણ ચકાસણી (Rechecking) કરવામાં આવશે નહીં.

🔗 મહત્વની લિંક:

🏠 Official Website Click Here
📄 Direct Result Link View Result
📄 Official Notification PDF Download

📢 મિત્રો સાથે શેર કરો: જે વિદ્યાર્થીઓએ NMMS પરીક્ષા આપી છે તેમને આ રિઝલ્ટ લિંક મોકલવા વિનંતી.