CRPF CONSTABLE RECRUITMENT 2026

CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) દ્વારા દેશભરના યુવાનો માટે કોન્સ્ટેબલ (Technical & Tradesmen) ની કુલ 9195 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે. સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.

CRPF Constable Tradesman Recruitment

આ પોસ્ટમાં અમે તમને CRPF ભરતી 2026 ની તમામ વિગતો જેવી કે લાયકાત, વય મર્યાદા, અને ઓનલાઇન ફોર્મ ભરવાની રીત વિશે માહિતગાર કરીશું. ખાસ કરીને પુરુષ ઉમેદવારો માટે 9096 જેટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ઉપલબ્ધ છે, તેથી લાયક ઉમેદવારોએ સમયમર્યાદામાં અરજી કરી લેવી જોઈએ.


CRPF Constable Tradesman Recruitment 2026

વિગત માહિતી
સંસ્થાનું નામ CRPF
કુલ જગ્યાઓ 9,195
પોસ્ટનું નામ Constable (Technical & Tradesmen)
શૈક્ષણિક લાયકાત 10મું પાસ / ITI (પોસ્ટ મુજબ)
અરજીનો પ્રકાર ઓનલાઇન

મહત્વની તારીખો:

  • ઓનલાઇન અરજી શરૂ: 20/04/2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 19/05/2026


CRPF 9096+ Constable Tradesman Bharti 2026 19-05-2026 9195

વધુ વિગતો અને ઓફિશિયલ નોટિફિકેશન માટે ઉમેદવારોએ CRPF ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી. આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ ભરતીનો લાભ લઈ શકે.