Become Content Creator Admin Panel
Back to Home

Loading...

By Admin |

Staff nurse Bharti 2026

મોટી ભરતી! GSSSB દ્વારા સ્ટાફ નર્સ (આયુર્વેદ) ની ૮૦ થી વધુ જગ્યાઓ પર સીધી ભરતી

ગુજરાત સરકાર દ્વારા આયુર્વેદ અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ, આરોગ્યની સેવાઓને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમે સ્ટાફ નર્સ (આયુર્વેદ) ના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હો, તો આ એક ઉત્તમ તક છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આ ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવશે.

મહત્વની ભરતી વિગતો

ભરતી સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામ ટાફ નર્સ (આયુર્વેદ), વર્ગ-૩
કુલ જગ્યાઓ ૮૮ (અંદાજિત)
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૩/૦૪/૨૦૨૪ (૧૧:૫૯ કલાક)
વેબસાઈટ OJAS Gujarat

કેટેગરીવાર જગ્યાઓની વિગતો:

  • બિન-અનામત (General): ૪૭
  • આર્થિક રીતે નબળા વર્ગ (EWS): ૧૫
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): ૨૨
  • અનુસૂચિત જાતિ (SC): ૦૪
  • અનુસૂચિત જનજાતિ (ST): ૧૫

કેવી રીતે અરજી કરવી?

અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. OJAS વેબસાઈટ પર જઈને "Current Advertisement" વિભાગમાં જઈને આ ભરતી શોધીને ઓનલાઈન ફોર્મ ભરવું. ફોર્મ ભરતા પહેલા બધી વિગતો ધ્યાનથી વાંચો.

નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ માટે અલગ જાહેરાત કરવામાં આવી છે.

વિદ્યાસહાયક ભરતી 2026 24-04-2026 11000

Categories

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's.

Facebook